News of Friday, 24th January 2025
અકિલા ન્યુઝ : જસદણના આટકોટ પાંચવડા રોડ વચ્ચે ઓઇલના ટાંકામાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 800 પેટી મળી આવી, વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની 10 હજાર થી વધારે બોટલો તેમજ ઓઇલ ટ્રક સહિત ₹1 કરોડનો મુદ્દામાલજ જપ્ત, ટ્રક ડ્રાઇવ. અને કંડકટર ફરાર. વિડીયો : કરશન બામટા આટકોટ : જુઓ વિડિયો

(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
