News of Friday, 24th January 2025
નિરમા ઠાકોર મેરેથોનમાં વિજેતા થતા સાંસદ મયંક નાયક તરફથી ઇનામ
ટાટા મુંબઇ મેરેથોનમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

રાજકોટ તા. ર૪: ટાટા મુંબઇ મેરેથોન ર૦ર૪ અંતર્ગત પાટણ તાલુકાના હાજીપુરની દીકરીએ નિરમા ઠાકોરે ૧૯મી ટાટા મુંબઇ ફુલ મેરેથોન ર૦ર૪ જીત્યો ગોલ્ડ જીત્યો છે.
મુંબઇ ખાતે ટાટા મેરેથોન જીતનાર દીકરીને રાજયસભા સાંસદ મયંકભાઇ નાયકે રૂા. પ૧૦૦૦ ઇનામ જાહેર કર્યું છે. પાટણ તાલુકાના હાજીપૂર ગામની ખેડૂતની દીકરી નિરમા ઠાકોરે ૧૯મી ટાટા મેરેથોનમાં જીત્યો છે ગોલ્ડ મેડલ. નિરમાની સિદ્ધિને સાંસદ મયંકભાઇ નાયકે બિરદાવી પ્રોત્સાહન આપ્યું છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
