તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 23rd January 2025
મોરબીના વાવડી રોડ પર મહાપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી મહાપાલિકા તંત્ર દ્વારા વાવડી રોડ પર દબાણો હટાવવાની શરૂઆત કરવામાં આવી હતી પ્રારંભે કપિલા હનુમાનથી બાયપાસ સુધી દબાણો હટાવવાની કામગીરી જેસીબી દ્વારા નડતરરૂપ ઓટલા, છાપરા અને બોર્ડ હટાવવામાં આવ્યા હતા તેમજ હજુ પણ દબાણ હટાવો કામગીરી ચાલુ રહેશે તેવા સંકેતો મહાપાલિકાના અધિકારી પાસેથી પ્રાપ્ત થયા હતા દબાણ હટાવો કામગીરીથી નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે અને આવી કામગીરી સતત થવી જોઈએ તેવી વાતો લોકમુખે સાંભળવા મળી રહી છે
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
