<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

સોૈરાષ્‍ટ્ર- કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો યથાવતઃ નલીયા ૯ ડિગ્રી

જુદા-જુદા શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચો

રાજકોટ તા.રરઃ રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર- કચ્‍છમાં આજે પણ ઠંડીમાં ઘટાડો યથાવત છે આજે કચ્‍છના નલીયામાં ૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

રાજકોટમાં ૧૩.૮, જામનગરમાં ૧૩.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ સાથે સોૈરાષ્‍ટ્ર કચ્‍છ- ગુજરાતના અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા ઠંડીનો અનુભવ ઘટી ગયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર- જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩.૫, મહતમ તાપમાન ૨૮.૬, ભેજનું પ્રમાણ ૯૩% પવનની ગતી ૩.૧ કિ.મી. રહી હતી.

કયાં કેટલી ઠંડી

    શહેર             લઘુતમ તાપમાન

અમદાવાદ          ૧૫.૪  ડિગ્રી

અમરેલી             ૧૬.૪  ડિગ્રી

બરોડા               ૧૫.૬  ડિગ્રી

ભાવનગર           ૧૭.૮  ડિગ્રી

ભુજ                 ૧૪.૮  ડિગ્રી

દમણ                ૧૬.૨  ડિગ્રી

ડીસા                 ૧૪.૧  ડિગ્રી

દીવ                  ૧૫.૮  ડિગ્રી

દ્વારકા                ૧૮.૬  ડિગ્રી

ગાંધીનગર           ૧૩.૪  ડિગ્રી

જામનગર            ૧૩.૫  ડિગ્રી

કંડલા                 ૧૭.૫ ડિગ્રી

નલિયા                ૯.૦  ડિગ્રી

ઓખા                 ૧૯.૮ ડિગ્રી

પોરબંદર              ૧૫.૦ ડિગ્રી

રાજકોટ               ૧૩.૮ ડિગ્રી

સુરત                  ૧૮.૨ ડિગ્રી

વેરાવળ                ૧૮.૩ ડિગ્રી

(2:23 PM IST)