<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

જેતપુરમાં ભેદી ધડાકો : લોકો ઘરની બહાર દોડી ગયા : બારી દરવાજા ધણધણી ઉઠ્યા

( કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.૨૧ :       રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજે બપોરે ભેદી ધડાકો થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આ અવાજ સંભળાતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા અને ઘરના બારી દરવાજા પણ ધણધણી ઉઠ્યા હતા. આ ભેદી ધડાકો શા કારણે થયો તે અંગે એકબીજાને પૂછપરછ કરવા લાગ્યા હતા

(2:44 PM IST)