તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
ચરાડવા મહાકાલી આશ્રમે પાંચ દિવસના મહાયજ્ઞનો પ્રારંભ.. : જુઓ વિડિઓ

રાજકોટ થી મોરબી હળવદ જતા ચરાડવા નજીક આવેલ સુપ્રસિદ્ધ મહાકાલી માતાના મંદિરે મંદિરના ગાદીપતિ અને ૧૩૬ વર્ષના સંત પૂજ્ય દયાનંદ ગીરીબાપુના સાનિધ્યમાં ગઈકાલ તા. ૨૦થી પાંચ દિવસનો મહાયજ્ઞ શરૂ થયો છે. યજ્ઞ કરાવી રહેલા જ્ઞાની પંડિતો સહિત પૂજ્ય દયાનંદ ગીરીબાપુ સાથે પૂજ્ય નાના બાપુ તસવીરમાં નજરે પડે છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
