તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
પોરબંદર કોંગ્રેસના હોદેદારો પ્રદેશ સમિતિની બેઠકમાં ઉપસ્થિત

પોરબંદર કોંગ્રેસના રાજુભાઇ ઓડેદરા, અરવિંદભાઇ જોષી, જયેશભાઇ અરજણભાઇ ઓડેદરા, હરીશભાઇ મજીઠિયા, કાંતિભાઇ બુધેચા, વિપુલભાઇ ચંદારાણા, રાણાવાવ કોંગ્રેસના મીલનભાઇ સોની, પ્રતાપભાઇ ખીસ્તરીયા સહિત કોંગ્રેસના આગેવાનો જામનગરમાં કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. કોંગ્રેસ પ્રદેશની બેઠકમાં હાજર રહી ને આગામી મ્યુનિસીપલ કોર્પોરેશનની ચુંટણી સંબંધે ચર્ચામાં જોડાયા હતા. (તસ્વીરઃ ભીખુભાઇ મહેતા-પોરબંદર)
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
