તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
જસદણ-આટકોટ પંથકમાં ઝાકળ વર્ષા

આટકોટ જંગવડ પાંચવડા ખારચીયા સહિત વિસ્તારોમાં ધુમ્મસ છવાયું વિઝીલીટી ધટી જતાં વાહનચાલકો ને વાહન ધીમું ચલાવવું પડ્યું હતુ. હાઈવે પર વાહનો લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું હતું. રોડ રસ્તા પર ભીનાં જોવા મળ્યા હતા. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
