તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
ખંભાળીયા પાસે યુવકને પતંગની દોરીથી ઇજા

ખંભાળીયાઃ મોટા આંબાળા રોડ ઉપર બાઇક લઇને પસાર થતા યુવકને દાઢીમાં પતંગનો દોરો ફસાતા સારવાર માટે ખંભાળીયાની વેદાંત ઓર્થોપેડીક હોસ્પિટલમાં ખસેડેલ છે. (તસ્વીર-અહેવાલઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
