<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

સુરેન્‍દ્રનગર રેલ્‍વે પ્‍લેટફોર્મ ઉપરથી અજાણ્‍યા વૃધ્‍ધાનો મૃતદેહ મળ્‍યો

( ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ : તા. ૧૮:  સુરેન્‍દ્રનગર થી રાજકોટ તરફ ના રેલવે પ્‍લેટફોર્મ પુરૂ થતાના લીમડા ની બાજુમાં થી એક વળદ્ધ મહિલા જેની આશરે ઉંમર વર્ષ ૬૦,ની બિનવારસી લાશ મળી આવેલ હતી, જેથી સ્‍થાનિક રેલવે પોલીસ દ્વારા તાત્‍કાલિક ૧૦૮ બોલાવી શહેરના મહાત્‍મા ગાંધી હોસ્‍પિટલ લઈ જવામાં આવેલ અને મહિલાને મળતક જાહેર કરવામાં આવેલ છે. વાલી વારસો મળી આવે તો પヘમિ રેલવે જી.આર.પી. પોલીસ સ્‍ટેશન નો સંપર્ક કરવા  જણાવ્‍યું છે.

(1:54 PM IST)