તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
મોરબીની વીસી ફાટકે ગાયો ટ્રેક ઉપર આવી જતા ફરી ટ્રેન થોભાવી દેવાય

મોરબી : શહેરમાં આવેલ વીસી ફાટકે સાંજના સમયે રેલવે ટ્રેક પર ગાયો આવી જતા ટ્રેન થોભાવી દેવામાં આવી હતી. અને ફાટક પર રહેલા રેલવે કર્મચારીએ ગાયોને ત્યાંથી તાત્કાલિક હટાવી હતી. આવોજ બનાવ ગત રવિવારે પણ બન્યો હતો અને ત્યારે પણ ગાયો ટ્રેક પર આવી જતા ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારવી પડી હતી. જેના કારણે ફાટકની બન્ને બાજુએ ટ્રાફિક જામ થઈ ગયો હતો.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
