તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
ધ્રોલના બીજલકા ગામના સરપંચ જયસુખભાઈ મુંગરાનો ઝેરી દવા પી આપઘાત
આગેવાનો હોસ્પિટલે દોડી ગયા : આપધાતના કારણ અંગે પોલીસ તપાસનો ધમધમાટ

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૧૭
ધ્રોલના બીજલકા ગામના સરપંચે ઝેરી દવા પી આપઘાત કરતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલના બિજલકા ગામ ના સંરપચ જયસુખભાઈ નરસીભાઇ મુંગરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે.
ધ્રોલ c.h.c હોસ્પિટલ ખાતે આગેવાનો દોડી ગયા હતા ધ્રોલ પોલીસે આપઘાતના કારણ સહિત જુદા જુદા મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
