News of Thursday, 16th January 2025
અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઇ કાછડિયાના પરિવારમાં લગ્નોત્સવની ધામધૂમથી ઉજવણી

રાજકોટ : કુળદેવી આઇ શ્રી ખોડીયાર માતાજીની અસીમ કૃપાથી ચરખડીયા નિવાસી (હાલ- અમરેલી) અ.સૌ. સોનલબેન તથા શ્રી ધર્મેશભાઇ નારણભાઇ કાછડીયાના આત્મજ ચિ. મંથન સંગ ચિ. ટીશાના શુભ લગ્ન સુરત નિવાસી અ.સૌ. શિલ્પાબેન તથા શ્રી રાજુભાઇ ઇશ્વરભાઇ દેસાઇની આત્મજા સાથે રવિવાર તા. પ-૧-ર૦રપ ના શુભદિને ધામધૂમથી યોજાયા હતા. અમરેલીના પૂર્વ સાંસદ શ્રી નારણભાઇ કાછડિયાના પરિવારમાં યોજાયેલ આ માંગલ્ય અવસરે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવદંપતિને શુભેચ્છા પાઠવી હતી.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
