<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

અકિલા ન્યુઝ : અમરેલી ખાંભાના નાના બારમણ ગામે સિંહ અને સિંહણના આટાફેરા, સિંહ સિંહણ પ્રાથમિક શાળાના સીસીટીવી થયા કેદ, શિકારની શોધમાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં રાત્રિના સિંહોના વધતા આંટા ફેરા.: જુઓ વિડિયો

(12:48 PM IST)