તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
બોલીવુડ સેલિબ્રેટીઝમાં ચમક્યું સફેદ રણ : નવ્યા નવેલી નંદાએ નાનીમા જયા બચ્ચન સાથે સૂર્યાસ્ત અને પૂનમની ચાંદની રાતના ફોટાઓ સોશ્યલ મીડિયામાં શેર કર્યા

બોલીવુડ સેલિબ્રેટીઝમાં ચમક્યું સફેદ રણ. નવ્યા નવેલી નંદાએ નાનીમા જયા બચ્ચન સાથેના કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્ત અને પૂનમની ચાંદની રાતના ફોટાઓ સોશ્યલ મીડિયામાં શેર કર્યા બાદ દેશભરના અંગ્રેજી મીડિયામાં આ સમાચારોએ ફરી કચ્છના પ્રવાસનને સેલિબ્રેટીઝમાં હોટ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવ્યું છે. (તસ્વીર-અહેવાલ:: વિનોદ ગાલા,ભુજ)
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
