<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -૨૦૨૫: આર.ટી.ઓ.જામનગર દ્વારા કલ્યાણ પોલીટેકનીક કોલેજ ખાતે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન

GVK EMRI ૧૦૮ ઈમરજન્સીા સેવાના મેડીકલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ફર્સ્ટ રિસ્પોન્ડપન્ટવ ટ્રેનિંગ તથા CPR ની ટ્રેનિંગ અપાઈ

જામનગર : રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે આર.ટી.ઓ. જામનગર દ્વારા GVK EMRI ૧૦૮ ઈમરજન્સીગ સેવાના સહયોગથી કલ્યાણ પોલીટેકનીક કોલેજ ખાતે માર્ગ સલામતી વિશે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બાઈક ચલાવતી વખતે રાખવાની સાવચેતીઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. તથા લાયસન્સસ બાબતે કાયદાકીય જોગવાઈઓની જાણકારી આપવામાં આવી હતી. GVK EMRI ૧૦૮ ઈમરજન્સીા સેવાના મેડીકલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ફર્સ્ટ રિસ્પોન્ડપન્ટવ ટ્રેનિંગ તથા CPR ની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આર.ટી.ઓ. જામનગરના ઈન્સ્પે કટર કે.જી.મેર તથા એસ.વી.રૂપાણી તથા GVK EMRI ૧૦૮ના મનવીર ડાંગર તથા  કિશન વાઢેર તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

(11:22 PM IST)