<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

બાળકો સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા રાધવજીભાઇ

 

જામનગરઃ રાજયના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્‍સ્‍યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાધવજીભાઇ પટેલે ઉત્તરાયણના પર્વ નિમિતે મોટી વાગુદડ ગામે નાના ભુલકાઓને લાડુ અને પતંગ તથા ફીરકીનું વિતરણ કર્યુ હતું અને બાળકો સાથે પર્વની ઉજવણી કરી શુભેચ્‍છાઓ પાઠવી હતી. આ તકે તેમની સાથે અગ્રણીઓ, બાળકો અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો જોડાયા હતા

(1:41 PM IST)