<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

કેન્‍દ્રીય મંત્રી નિમુબેન એ ઉત્તરાયણની ઉજવણી કરી

 

ભાવનગરઃ સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા એ ભાવનગર ખાતે પોતાના ઘરની બાજુની શાળાના ત્રીજા માળની અગાસી પર  પોતાના પતિ,પુત્ર,પુત્રવધુ અને પ્રપૌત્ર સહિત પરિવારજનો સાથે  ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મંત્રી નીમુબેને પ્રપૌત્રને તેડીને પતંગ ઉડાડી હતી.

(12:17 PM IST)