તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th January 2025
સંવિધાન દિવસ અંતર્ગત મોરબી શહેર કાર્યાલય પર અગામી કાર્યક્રમની એક અગત્યની મીટીંગ
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને શહેર તેમજ જિલ્લાના હોદેદારો ઉપસ્થિત રહ્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સંવિધાન દિવસ અંતર્ગત મોરબી શહેર કાર્યાલય પર અગામી કાર્યક્રમની એક અગત્યની મીટીંગ માં મોરબી 65 ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લા મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા મોરબી શહેર પ્રમુખ રીસીપભાઈ કૈલા જયંતીભાઈ જેરાજભાઈ જ્યોતિસિંહ જાડેજા હાજર રહ્યા હતા
જેઠાભાઇ મિયાત્રા દ્વારા બંધારણના ઘડવૈયા શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના દેશ માટે કરેલા કામો અને તેમનું જીવન ચરિત્ર અને બંધારણ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું આ સમયે મોરબી શહેર ના તમામ હોદ્દેદાર મોરચાના તમામ હોદ્દેદારના વોર્ડ પ્રમુખશ્રી વોર્ડ પ્રભારી શ્રી તેમજ મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર શ્રીઓ કારોબારી સભ્યો હાજર રહ્યા
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
