તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવતીકાલે જુનાગઢ જિલ્લાના પ્રવાસે
માણાવદરna મરમઠ ગામે શરૂ થનાર જિલ્લા વહીવટી તંત્ર આયોજિત કૃષિ પરિ સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપશે.

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવતીકાલે તા.૧૪ જાન્યુઆરી જુનાગઢ જિલ્લાના પ્રવાસે આવનાર છે. માણાવદર તાલુકાના મરમઠ ગામે બપોરે ૨ વાગ્યાથી શરૂ થનાર જિલ્લા વહીવટી તંત્ર આયોજિત કૃષિ પરિ સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ બાદ રાજ્યપાલ સંભવત જુનાગઢ શહેરના પ્રવાસે આવનાર છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
