તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
ઓખામાં દબાણ દુર કરાયું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૩: દેવભુમી દ્વારકા જીલ્લામાં ડીમોલીશનનો ત્રીજો દિવસ છે. બેટ દ્વારકા બાદ ઓખા ખાતે ડિમોલીશન હાથ ધરાયું છે. ઓખામાં થયેલ ધાર્મિક દબાણ પર બુલડોઝર ફર્યુ છે. ધાર્મિક પ્રવૃતિના નામે કરાયેલ દબાણને તંત્રએ દુર કર્યુ છે. સરકારી જમીન પર ધાર્મિક દબાણ દુર કરવામાં આવ્યું છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
