<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

ગોંડલમાં પશુઓ પણ તાપણાના સહારે

ગોંડલઃ ઠંડીથી બચવા લોકોએ કરેલ તાપણાની હુફ મેળવી જતા રહયા હોય ત્‍યારે પશુ તાપણા નજીક ઠંડીથી બચવા હુફ મેળવી રહયા છે... (તસ્‍વીર-ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:52 AM IST)