<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

બેટ દ્વારકામાં મહા મેગા ડિમોલીશનની તૈયારી ? દબાણ હટાવવા માટે ૪૦૦ આસામીઓને નોટીસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૯ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના બેટ દ્વારકામાં ગમે તે ઘડીએ મેગા ડીમોલીશન શરૂ થાય તેવી શકયતા છે. બેટ દ્વારકામાં ૪૦૦ આસામીઓને નોટીસ અપાઇ છે અને હાલ મેગા ડીમોલીશનની તૈયારી શરૂ કરી દેવાયાનું બિન સતાવાર જણવા મળ્‍યું છે. 

(2:07 PM IST)