<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

તળાજાના ધારડી પાસે ખાનગી લકઝરી બસમાં વિકરાળ આગ ભભૂકી :બસ બળીને ખાખ : જુઓ વિડિઓ

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર બસમાં આગ લાગી :કોઈ જાનહાનિના હેવાલ નથી

મહુવા (રહીમ વસાયા ) ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ખાનગી લકઝરી બસમાં ભયંકર આગ લાગી છે, નેશનલ હાઇવે પર તળાજાના ધારડી પાસે ખાનગી લકઝરી બસમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી, ભયંકર આગમાં બસ બળીને ખાખ થઇ ગઇ છે સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ ના સમાચાર મળ્યા નથી

(11:11 PM IST)