<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

ભાણવડના ઢેબર ગામે 2 વર્ષના માસુમ બાળક પર શીયાળે હુમલો કર્યો.

બાળકને સારવાર માટે જામ ખંભાળીયાની સરકારી હોસ્પિટલ લવાયો

ભાણવડના ઢેબર ગામે વાડી વિસ્તારમાં રહેતા પરીવારના માસુમ અસ્પાક હિગોરા નામના બાળકને શિયાળે બચકા ભરતા ઇજાઓ પહોંચી બાળકને સારવાર માટે જામ ખંભાળીયાની સરકારી હોસ્પિટલ લવાયો છે  ફરજ પરના તબીબ દ્વારા બાળકને ટાકા સહિતની સારવાર અપાઇ છે 

(9:39 PM IST)