<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

પોરબંદરના વીસાવાડાના જંગલ વિસ્તારમાં સસલાનો શિકાર કરતા 6 શખ્શોને પકડી લેતું વનવિભાગ : એક લાખનો દંડ ફટકારાયો

ઝડપાયેલા 6 શખ્શો પાસેથી 2 મૃત સસલા અને સસલાને પકડવાની જાળી મળી

પોરબંદર :વિસાવાડા જંગલ વિસ્તાર વડાળા પાસે સસલાનો શિકાર કરતા 6 શખ્શોને વનવિભાગે પકડીને એક લાખનો દંડ ફટકાર્યો છે, સસલાનો શિકાર કરનારાઓ પાસેથી 2 મૃત સસલા અને સસલાનો શિકાર કરવા માટેની એક જાળી મળી આવી છે 

(8:14 PM IST)