<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

ડુંગળીના પુરતા ભાવ ન મળતા મહુવા યાર્ડમાં ખેડુતોએ હરરાજી બંધ કરાવીઃ દરવાજા બંધ કરી દીધા દીધા

ભાવનગર, તા. રઃ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડુતો  દ્વારા ડુંગળીના ભાવ ન મળતા પહેલા ખડુતો દ્વારા હરરાજી બંધ કરવામાં આવી છે. થોડીવારમાં જ મહુવા માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ ખેડુતો દ્વારા બંધ કરવામાં આવ્‍યા હતા.

(3:08 PM IST)