<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

કાલે જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે લોકડાયરો;હાસ્‍યકલાકાર જીતુભાઇ દ્વારકાવાળા સહિતના કલાકારો જમાવટ કરશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨: જામજોધપુર નજીક આવેલ ઘનુડાના સતપુરણ ધામ આશ્રમે  શનીવારના રોજ પુ. હરીરામબાપુ જેન્‍તિરામ બાપાના સાનિધ્‍યમાં ઉજવણી થનાર છે. જેમાં ભાગરૂપે આવતીકાલે રાત્રે ૯ કલાકે લોકડાયરો સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં ઘણા નામી અનામીકલાકારો પોતાની કલાપિરસે ત્‍યારે હાસ્‍પકલાકાર જીતુભાઇ દ્વારકાવાળા પણ ઉપસ્‍થિત રહી સોૈને હાસ્‍યરસ માં તરબોળ કરશે આ ત્રિદિવસીય કાર્યક્રમ નો લાભ લેવા સોૈ સત્‍સંગી પરિવારને આશ્રમના વ્‍યવસ્‍થાપક હસમુખભાઇ શીલુએ જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે. 

(1:03 PM IST)