તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
બેટ દ્વારકામાં ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી (સઢ વાળી હોડી ) સ્પર્ધાનું આયોજન
ભાગ લેવા ઈચ્છુક સાહસિકો તા.૬ જાન્યુઆરી સુધી અરજી કરી શકશે

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા.૨ ગુજરાત સરકારના કમી‘ર, યુવક, સેવા અને સાંસ્કળતિક પ્રવળતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત હરીઓમ આશ્રમ, નડીયાદ ઙ્કેરિત અને જીલ્લા યુવા અને સાંસ્કળતિક પ્રવળતિઓની કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા દામજી જેટીથી બેટ દ્વારકા ફરતે રાઉન્ડનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા તમામ સાહસિકોએ જીલ્લા યુવા અને સાંસ્કળતિક પ્રવળતિઓની કચેરી, ફર્સ્ટ ફલોર, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા ખાતેથી અરજી ફોર્મ મેળવી તા.૦૬-૦૧-ર૦રપ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા અહીં બેટ દ્વારકા ખાતે વર્ષોથી યોજાય છે અને સ્પર્ધકો અને પ્રજામાં ખૂબ લોકપ્રિય છે અને લોકો ને તેનું અનોખું આકર્ષણ રહે છે. આમ તો આવી વર્ષો જુની ટેકનીક સઢ વાળી હોડી હવે આવી સ્પર્ધામાં ઓ મા જ જોવા મળે છે
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
