તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th December 2024
આટકોટ પાસે રીક્ષા અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત

આટકોટ : રાજકોટ ભાવનગર હાઈવે પર હોસ્પિટલ પાસે રીક્ષા અને ફોરવીલ વચ્ચે અકસ્માત થતાં ઈજા ગ્રસ્ત ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત થતાં લોકો નાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા ફોર વ્હીલર ની એર બેગ ખુલ્લી ગય હતી જ્યારે રીક્ષા ને પણ નુકસાન પહોંચ્યું હતું આટકોટ પોલીસ દોડી ગઇ હતી વધું ઈજા ગ્રસ્ત ને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા બમ્પ પર રેડીયમ પટા ન મારેલ નાં કારણે અવારનવાર અકસ્માત થતાં હોય છે ( તસવીરો કરશન બામટા)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
