<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

મીઠાપુરનાં ભીમરાણા નજીક હાઇવે પર ક્રિષ્‍ના ગાર્ડન રેસ્‍ટોરન્‍ટનું શુભારંભ કરતા ધારાસભ્‍ય પબુભા માણેક

મીઠાપુર : ઓખા હાઇવે રોડ પર બી.એસ.એફ. હેડ કવાટર ભીમરાણાની બાજુમાં આવેલ ક્રિષ્‍ના ગાર્ડન રેસ્‍ટોરન્‍ટનું ઉદઘાટન  ધારાસભ્‍ય પબુભા વીરમભા માણેકના શુભહસ્‍તે શુભારંભ કરવામાં આવ્‍યું હતું.  આ તકે યુવા નેતા સહદેવસિંહ પબુભા માણેક ઉપરાંત મોટી સંખ્‍યામાં સ્‍થાનીક લોકો જોડાયા હતા. આ તકે પબુભા માણેક દ્વારા ક્રિષ્‍ના ગાર્ડન રેસ્‍ટોરન્‍ટના માલીકોને શુભેચ્‍છા આપી હતી. (તસ્‍વીરઃ અહેવાલઃ દિવ્‍યેશ જટણીયા-મીઠાપુર)

(11:52 AM IST)