તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
ડો.દ્વારકાબેન જ્ઞાનભાસ્કર પાંડેનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે સાંજે ઉઠમણું

જૂનાગઢઃ જાણીતા મહિલા અગ્રણી અને આયુર્વેદ શિરોમણી (શ્રીલંકા) ડો. દ્વારકાબેન જ્ઞાનભાસ્કર પાંડેનું ૯૦ વર્ષની ઉંમરે ે તા. ૧૫-૧૨-૨૦૨૪ના રોજ દુઃખદ અવસાન થયું છે.
પુત્ર ડો. આનંદ જી પાંડે (૯૮૨૫૭૪૬૨૫૦), નંદા એ. પાંડે, નિધી આર. નાયક (૯૯૦૪૯૫૪૪૫૭), રાહુલ સી. નાયક, વિધિ એસ. કુલકર્ણી (૯૬૦૧૨૫૮૦૭૫), સુનિલ એમ કુલકર્ણી, પરંતપ જી પાંડે (મો. ૯૯૦૯૦૪૬૦૬૨) ભાગ્યશ્રી પી. પાંડે, અમિત જી પાંડે (૯૭૨૪૩૩૭૧૮૧), પુષ્પા એ. પાંડે અને અજય જી પાંડે (૯૭૧૪૬૮૩૧૮૯) સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.
ડો. દ્વારકાબેન પાંડેનું ઉઠમણું ગુરુવાર તા. ૧૯-૧૨-૨૦૨૪ના રોજ અનંત ધર્માલય, જુનાગઢ ખાતે સાંજે ૪ થી ૫ વચ્ચે રાખેલ છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
