તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
ઉંટગાડીની સફરની મોજ માણતા ભુપેન્દ્રભાઈ પટેલ : જુઓ વિડિઓ

કચ્છમાં રણોત્સવને ખુલ્લો મૂક્યા બાદ સફેદ રણમાં સૂર્યાસ્ત નિહાળવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સાથે કેમલ સફારી દ્વારા સનસેટ પોઈન્ટ પહોંચ્યા હતા. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
