તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ૨૨૫ વાહનમાં અંદાજે ૧૫૦૦૦ ગુણી ડુંગળીની ઐતિહાસિક આવક

( મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૭ : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના ઇતિહાસ માં પ્રથમ વખત સૌથી વધુ ડુંગળી ની આવક આજે થયેલ છે.
આજે વહેલી સવારે જ ૨૨૫ વાહનમાં અંદાજે ૧૫૦૦૦ ગુણી ડુંગળીની આવક નોંધાય છે જેથી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ગુણીઓના થપ્પા લાગ્યા છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
