તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 10th December 2024
બાંગ્લાદેશમાં અત્યાચારના વિરોધમાં કાલાવડમાં મૌન રેલી-આવેદન

કાલાવડઃ હિન્દુ અસ્મિતા મંર્ચં કાલાવડ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે વિશાળ મૌન રેલી કાલાવડ શ્રી રામ મંદિર થી મેઈન બજાર થી મામલતદાર કચેરી ખાતે શ્રી મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવેલ બાંગ્લાદેશમાં કેટલાક હિન્દુઓ મંદિરો ઉપર હુમલા મૂર્તિઓની તોડફોડ ધર્મ પરિવર્તન માટે દબાણ તેમજ સંત શ્રી ચીન્મય કળષ્ણ દાસજી મહંતને જેલ મુક્ત કરવા સહિતના બનાવ અંગે કેન્દ્ર સરકાર ને તાત્કાલિક દરમિયાનગીરી કરવા હિન્દુ સમુદાયની માંઞ સાથે રેલી પૂર્ણ કરવામાં આવે. (તસ્વીર-અહેવાલઃ સચિન આશરા-કાલાવડ)
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
