News of Tuesday, 10th December 2024
લોધીકાના દેવગામમાં અજાણ્યા વૃધ્ધનું મોતઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૧૦: લોધીકાના દેવગામ ખાતેના સત સેવા આશ્રમ ખાતે તા. ૭/૧૨ના રોજ એક અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ બિમારીથી મૃત્યુ પામ્યા છે. તેમના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ કોલ્ડ રૂમ ખાતે રખાયો છે. વાલીવારસ હોય તો મેટોડા પોલીસનો સંપર્ક કરવા એએસઆઇ હરેશભાઇનો (૯૯૨૪૦ ૭૨૧૭૫) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
