તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
સચિવાલયમાં અધિક સચિવ તરીકે બિરાજતા પ્રથમ રાજગોર

જુનાગઢ N G SHILUને તાજેતરમાં જ અધિક સચિવ તરીકેનું પ્રમોશન મળતા નવા સચિવાલયમાં અધિક સચિવ તરીકે હાલ પ્રથમ રાજગોર તરીકે સ્થાન મેળવેલ છે. રાજકોટમાં નોકરી દરમ્યાન સમાજને ખૂબ ઉપયોગી બનેલ ખાસ કરી કપૂર વાવ સુધી રોડ મંજૂર કરાવેલ કોરોના વખતે પણ સમાજ માટે કાર્ય કરી બતાવેલ. ગાંધીનગર સચિવાલયમાં ચેમ્બર બહાર શિલુંનું બોર્ડ જોઈ જતા સવાર સવારમાં નિત્ય ક્રમ મુજબ ૧૦ વાગ્યામાં ચેમ્બરમાં આવી જવાની ટેવ જે રૂટિંગ એ જ જાળવી રાખેલ. શુભેચ્છા મુલાકાત કરી ત્યારે તેમણે કહ્યું: જ્ઞાતિજન તો દિલમાં હોઈ એમાં પુષ્પની જરૂર ન પડે ચેમ્બરમાં મહાકાળી માતાજીની આલીશાન છબી ખુરશી ઉપર મસ્તક પરજ જાણે કપૂર્વાવ વાળી મહાકાળીમાં ત્યાં હાજર હોય તેવો આહલાદ શિલુંની ચેમ્બરમાં જાવ એટલે કપૂર ફલેવર અગરબત્તીની સુગંધ જાણે માતાજીના મંદિર પ્રવેશ જેવું વાતાવરણ વચ્ચે પત્રકાર જયેશ દવે દ્વારા સન્માન કરાયું હતું.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
