તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
પોરબંદર ભાગવત સપ્તાહમાં પુ.ભાઇશ્રી તથા પુ.જેન્તિરામ બાપાની ઉપસ્થિતી

જૂનાગઢ પોરબંદરમાં ભાગ્ય વિજય હિમતલાલ ટ્રસ્ટ દ્રારા શાષાી શ્યામભાઇ ઠાકરના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે જેમાં પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા પુ જેન્તિરામબાપા તથા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા ભાગવત શીલુ સહિતના કથામાં ઉપસ્થિત રહી ભાગવતજીની આરતીનો લાભ લઇ કથા શ્રવણ કયું હતું જે તસ્વીરમાં નજરે પડે છે (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર :મુકેશવાઘેલા જૂનાગઢ)
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
