તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
નિવૃત્ત ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાના પત્ની તારાબાનું નિધન

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: મું: કાલમેઘડા, તા. કાલાવડ, જી.જામનગર નિવાસી નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા (નિવૃત ડીવાયએસપી) ના પત્ની તારાબા નરેન્દ્રસિંહ જાડેજા નું તા.૩૦-૧૧- ૨૦ર૪ કારતક વદ ૧૪ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે .તે ભગવતીબા મહાવીરસિંહ સરવૈયાના માતા,હરિચન્દસિંહ મહિપતસિંહ જાડેજા , રોહિતસિંહ મહિપતસિંહ જાડેજાના કાકી થાય.સ્વ.ની ઉત્તરક્રિયા તા. ૬-૧૨-૨૦૨૪,ને માગસર સુદ ૫ ને શુક્રવાર મું: કાલમેઘડા, તા. કાલાવડ, જી.જામનગર નિવાસ સ્થાને રાખેલ છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
