<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

અમરેલીના બાબાપુરની બેન્‍ક ઓફ ઇન્‍ડિયામાં ચોરીનો પ્રયાસ : ૬૦ લાખ અને દાગીના સલામત

(અરવિંદ નિર્મળ દ્વારા)  અમરેલી તા. ૨૮: અમરેલી તાલુકાના બાબાપુર ગામે આવેલી bank of india માં તસ્‍કરોએ તાળા તોડી ચોરીનો ‌પ્રયાસ કર્યો હતો પરંતસદનસીબે રૂપિયા ૬૦ લાખની રોકડ રકમ અને સોનાના ગીરવે રખાયેલાદાગીનાઓ સલામત રહ્યા હતા.આઘટનાનીવિગતો પ્રકારની છે કેતારીખ ૨૫ અને ૨૬ મીરાત્રિના કોઈ ચોર બેંકના મુખ્‍ય દરવાજાના તાળાતોડી અંદર્‌રવેશ્‍યાહતા અને સ્‍ટ્રોંગ રૂમનાતાળા તોડી તિજોરી સુધી પહોંચી ગયાહતા તિજોરીનાતાળા પણતોડવાની કોશિશ કરીહતી જેમાંતિજોરીની ચેનલના તાળા તૂટયા હતા પરંતુ સદનસીબે અંદર રહેલી રૂપિયા ૬૦ કેસ અને સોનાના ઘરેણાઓપડ્‍યા રહ્યા હતા બેંકમાં સ્‍ટેશનરી અને બીજી વસ્‍તુઓ વેરવિખેરકરી નાખવામાં આવી હતી. આ ઘટના અંગે બાબાપુર  બૈક ઓફ ઈન્‍ડીયાના બેંકના મેનેજર નરેશકુમાર મોહનલાલબલાઈ એતાલુકા પોલીસમા ંચોરીનો પ્રયાસ કરનાર ચોર સામે ગુનો નોંધાવતા પોલીસ સ્‍ટેશન ઓફિસર પ્રમીલાબેન બાવળીયાએ ગુનો નોંધ્‍યો છે એ.એસ.આઈ એમ ડી જોશી એ તપાસ શરૂ કરી છે.

(2:41 PM IST)