News of Thursday, 14th November 2024
વાંકાનેરના કેમ્પમાં કેશરીદેવ સિંહજી એ ખૂદ લોકો વચ્ચે રહી પોતાના પગનું નિદાન કરાવ્યુ!

વાંકાનેરઃ મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા (સંસદસભ્યરાજ્યસભા) દ્વારા આયોજિત AIIMSÞ ના સહયોગ થી નિઃશુલ્ક સર્વરોગનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શ્રી કેશરીદેવસિંહજી ઝાલાનો પગમચકોડાઈ જતા ત્યાં કોઈપણ જાતનીVIP ટ્રીટમેન્ટ કે કોઈપણ સતા, પદનો ઉપયોગ કર્યા વગર એક સામાન્યનાગરિક ની જેમ લોકો સાથે લાઈન માંઉભા રહી અને તજજ્ઞ ડોક્ટર પાસ પોતાના પગનું નિદાન કરાવી ું સતત લોકો સાથે સતત લોકો વચ્ચે રહી પોતાનું નિખાલસતા ભયુ વ્યકિત્વ રજૂ રર્ર્યુ હતું .. (તસ્વીરઃ લિેતશ ચંદારાણા - વાંકાનેર)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
