News of Tuesday, 29th October 2024
આટકોટના બુઢણપરી નદી પાસે એસટી બસનો અકસ્માત

(કરશન બામટા દ્વારા) આટકોટઃ રાજકોટ ભાવનગર હાઈવે પર ST બસ નો અકસ્માત આટકોટ બુઢણપરી નદીના પુલ પર ગત રાત્રેના સમયએ સર્જાયો અકસ્માત અમરેલીના લાઠીના PM ના કાર્યક્રમમાં પેસેન્જરને ઉતારીને પરત ફરતા ધ્રોલ ડેપોની એસટી બસ નો અકસ્માત સર્જાયો હતો. ST ચાલક રીક્ષા ચાલકને બચાવવા જતા પુલ પર એસટી બસ અથડાય ST બસના ડ્રાઇવરને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતાં પુલ ની પાળી તુટી ગય હતી અને બસ ડીવાઈડર પર ચડી ગઇ હતી.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
