તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th October 2024
નરેન્દ્રભાઇ મોદીનું જૂનાગઢ ભાજપ અધ્યક્ષ પુનિત શર્માના હસ્તે સ્વાગત

જૂનાગઢઃ વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જૂનાગઢ મહાનગર ભાજપ અધ્યક્ષ પુનિતભાઇ શર્માએ સ્વાગત કર્યું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
