<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

પોરબંદરના કીર્તિ મંદિરમાં વિકાસ સપ્તાહઃ રોશની

 

પોરબંદરઃ રાજ્‍ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લા તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. મહાત્‍મા ગાંધીજીના જન્‍મસ્‍થળ કીર્તિ મંદિર પરિસરમાં પોરબંદર જિલ્લા માર્ગમકાન વિભાગ સ્‍ટેટ કચેરી દ્વારા લાઇટિંગ રોશની કરવામાં આવી છે. કલેકટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શનમાં કાર્યપાલક ઈજનેર શ્રી ચૌધરી, નાયબ કાર્યપાલક ઇજનેર જયદીપસિંહ રાણાના સંકલનમાં વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત  આ કામગીરી કરવામાં આવી હતી. તે તસ્‍વીર.

(1:33 PM IST)