News of Saturday, 28th September 2024
દ્વારકા ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સહયોગથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતો નૃત્ય નાટિકા જગત જનની" મા અંદાજિત ૪૫ કલાકારોએ ભાગ લીધો

ખંભાળિયા::દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે નવરાત્રીના દિવસો પૂર્વે સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતો નૃત્ય નાટિકા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દ્વારકાના શ્રી ઝાંઝરી કલ્ચરલ એજ્યું એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, દ્વારકાના શ્રીમતી શ્વેતા ઠાકર તથા હિતેન ઠાકર દ્વારા દિગ્દર્શિત "જગત જનની" નૃત્ય નાટિકા યોજાઈ હતી. અંદાજિત ૪૫ કલાકારો એ આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
