તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th September 2024
ટામેટામાં લાલચોળ તેજીથી ગૃહિણીઓ પરેશાન : જાણો ગોંડલ યાર્ડના શું રહયા શાકભાજીના ભાવ
ગોંડલ યાર્ડમાં આદુ, ગુવાર, ચોરા, ટિંડોરા અને આદુના પણ ભાવ સારા

ગોંડલ :ટામેટાના ભાવે ફરી તેજીનું તોફાન સર્જ્યું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ટામેટા 20 કિલોના 1200ના ભાવે વેચાયા હતા. જ્યારે લીંબુના 20 કિલોના ભાવ 3000, વાલોર અને વાલના 20 કિલોના ભાવ 2200 અને તુવેરના 20 કિલોના ભાવ 1600 બોલાયો હતો.
આ ઉપરાંત ગોંડલ યાર્ડમાં આદુ, ગુવાર, ચોરા, ટિંડોરા અને આદુના પણ ભાવ સારા એવા છે. આવો ગોંડલ યાર્ડમાં આજે શાકભાજીના ભાવ શું છે તેના પર નજર કરીએ આ ભાવ 20 કિલોના છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
