News of Tuesday, 17th September 2024
જામનગરનાં ન્યુરોસર્જન ડો. અરવિંદ રૂપારેલીયાના પુત્ર ડો. જીગીષ રૂપારેલીયાના અવસાનથી ઘેરો શોક

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ જામનગરના જાણીતા ન્યુરો સર્જન ડો.અરવિંદ રૂપારેલીયાના યુવાન અને પ્રતિભાશાળી પુત્ર જોધપુર એઇમ્સના ડો. જીગીષ (ઉ.વ.૩૪)નું ટુંકી બિમારીમાં નિધન થતા જામનગરમાં શોક અને આઘાતની લાગણી ફેલાઇ છે.
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
