News of Monday, 16th September 2024
દ્વારકાના સૂરજ કરાડી ગામે પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કરતા ચકચાર: બે સંતાનોએ છત્રછાયા ગુમાવી
બનાવની જાણ થતા ડીવાયએસપી સાગર રાઠોડ ,પીઆઇ ટીસી પટેલ દ્વારા તપાસ શરૂ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના સુરજ કરાડી ગામે એક મજૂર પરિવારમા પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરતા ભારે ચકચાર જાગી છે,
ગરીબ મજૂર પરિવાર ના પતિ દ્વારા આ કૃત્ય કર્યું છે અંદાજે 40 એક વર્ષની ઉંમરના પતિ પત્ની ના બે બાળકો પણ નવેક વર્ષના છે બનાવની જાણ થતાં ડીવાયએસપી સાગર રાઠોડ તથા પીઆઇ ટીસી પટેલ દ્વારા તપાસ હાથ ધરાઇ છે બે સંતાનોએ છત્રછાયા ગુમાવી છે
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
