<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

જામનગરના વિખ્યાત તબીબ એ.ડી.રુપારેલિયાના યુવાન પુત્ર ડો.જિગીશ રૂપારેલિયાનું 34 વર્ષની વયે રાજસ્થાનના જોધપુર સ્થિત એમ્સ હોસ્પિટલ ખાતે ટૂંકી બીમારી બાદ દુઃખદ નિધન

જામનગર શહેર- તબીબ આલમ અને રઘુવંશી સમાજમાં શોકની લાગણી ફેલાઈ

જામનગરના વિખ્યાત તબીબ ડો.એ.ડી.રુપારેલિયાના યુવાન  પુત્ર  ડો.જિગીશ રૂપારેલિયાનું 34 વર્ષની વયે રાજસ્થાનના જોધપુર સ્થિત એમ્સ હોસ્પિટલ ખાતે ટૂંકી બીમારી બાદ દુઃખદ નિધન : જામનગર શહેરમાં તબીબ આલમ અને રઘુવંશી સમાજમાં શોકની લાગણી ફેલાઈ

(10:07 PM IST)