તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
જામનગરથી રણુજા મેળામાં જતા બે યુવકોની બાઇકને રીક્ષા સાથે અકસ્માત :સાહિલ નામના યુવકને ઇજા
ગોકુલ નગરમાં રહેતા સાહિલ અને તુષાર નામના બે યુવાનો બાઈક પર જતા હતા ત્યારે રીક્ષા સાથે અકસ્માત સર્જાયો

જામનગરથી રણુજા મેળામાં જતા જામનગરના ગોકુલ નગરમાં રહેતા સાહિલ અને તુષાર નામના બે યુવાનો બાઈક સાથે જતા હતા ત્યારે જ રીક્ષા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અંગેની જાણ થતા જ 108 દ્વારા સાહિલ નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
